Gujarati March 31, 2026 સામાજિક ક્ષેત્રમાં 30 વર્ષ કામ કર્યા પછી મને એ છોડી દેવાનું શા માટે કહેવામાં આવી રહ્યું છે? યોજનાઓ અને ભંડોળનો અભાવ અને ભરતીના વલણોમાં ફેરફાર ઘણીવાર વરિષ્ઠ ક્ષેત્રીય કાર્યકરોને નોકરીની અસુરક્ષિતતા તરફ દોરી જાય છે. સામાજિક ક્ષેત્રે પાયાના સ્તરની કુશળતા માટે જગ્યા સુનિશ્ચિત કરવી જોઈએ. by ઉદયસિંહ મકવાણા | 3 min read March 31, 2026 સક્રિય નાગરિકતા: તેનો અર્થ શું છે અને તેને માટે શું જરૂરી છે લોકશાહીમાં સમુદાયોને સક્ષમ બનાવવા માટે સક્રિય નાગરિકતા વિકસાવવી એ ચાવીરૂપ છે. બિનનફાકારક સંસ્થાઓ નાગરિકોમાં સહભાગિતા કેળવવા અને પોષવા માટે બંધારણીય મૂલ્યોનો ઉપયોગ કેવી રીતે કરી શકે તેની વાત અહીં છે. by વિનિતા ગુરસહાની સિંહ | 6 min read March 30, 2026 સંપૂર્ણપણે અલગ રીતે ક્ષમતા નિર્માણ પાયાના કાર્યકરો પણ તેમને 'તાલીમ' આપવા આવતા લોકોના શિક્ષણને આકાર આપે છે એ વાત સ્વીકારીને ક્ષમતા નિર્માણ ફક્ત એક જ દિશામાં થાય છે એ ખ્યાલને સામાજિક ક્ષેત્રએ પડકારવાની જરૂર છે. by ઈશ્વર સિંહ | 7 min read March 19, 2026 ધડગાંવમાં સિગ્નલ ખરેખર છેલ્લા એક માઈલમાં જ મળે છે ઘણી સરકારી યોજનાઓમાં ઓટીપી દ્વારા ઈ-કેવાયસી વેરિફિકેશનની જરૂર પડે છે, પરંતુ જ્યારે તમે નેટવર્ક વગરના વિસ્તારમાં રહેતા હો ત્યારે શું થાય છે? by કલ્પેશ પવાર, નિતેશ ભારદ્વાજ | 2 min read March 13, 2026 શિન-ચેન, ઉછીના લીધેલા શબ્દો, અને તાની ભાષાનું સંરક્ષણ અરુણાચલ પ્રદેશમાં એક ઉભરતી બિનનફાકારક સંસ્થાની સફર ભાષા સંરક્ષણમાં સમુદાયના સહયોગ અને સંમતિના મહત્વ પર ખાસ ધ્યાન ખેંચે છે. by લ્યુક રિમ્મો લેગો | 7 min read February 4, 2026 પશ્ચિમ જયંતિયા હિલ્સના ગ્રામજનોએ મનરેગા માટે ખેતી શા માટે છોડી દીધી મેઘાલય સરકાર યોજનાઓ રજૂ કરે છે અને ગ્રામ્ય સંસ્થાઓને ભંડોળનું વિતરણ કરે છે, પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે સમજાવવામાં તે બહુ ઓછો સમય વિતાવે છે. by મેફેરીન રિન્તાથિયાંગ | 2 min read February 3, 2026 ભારતમાં ગિગ અને પ્લેટફોર્મ કામદારો માટે લાંબો સંઘર્ષ યુનિયનોની મજબૂત હિમાયત પછી રજૂ કરાયેલા કાયદાઓ કેટલાક રાજ્યોમાં ગિગ અને પ્લેટફોર્મ કામદારોને સામાજિક સુરક્ષાની ખાતરી આપે છે. પરંતુ હજી ઘણું વધુ કરવાની જરૂર છે. by શેખ સલાઉદ્દીન | 6 min read February 3, 2026SUPPORTED BY MAF વધુ પ્રકાશિત ઘરો, વધુ હળવા બિલો: અમદાવાદમાં ઘરોએ તેમના વીજળીના બિલ કેવી રીતે ઘટાડ્યા અમદાવાદના મેઘાણીનગરમાં સમુદાય સંચાલિત ઊર્જા ઓડિટની મદદથી પૈસા અને વીજળી બચાવવા માટેના સરળ, ટકાઉ ઉકેલો દ્વારા ઘરોને પોતાના વીજ વપરાશમાં ઘટાડો કરવામાં મદદ મળી છે. by કૃષ્ણાબેન મંગળભાઈ યાદવ | 2 min read February 3, 2026 અનાનસ બનારસના પરંપરાગત સાડી વણકરોને જીવાદોરી પૂરી પાડે છે બનારસી સાડીઓના પરંપરાગત વણકરોએ મોંઘા રેશમથી લઈને પાવરલૂમ્સ સુધીના ઘણા પડકારોનો સામનો કર્યો છે. આજીવિકાની અનિશ્ચિતતા વધતી જાય છે ત્યારે અનાનસના પાંદડામાંથી બનેલ યાર્ન (તાંતણા) આ ઉદ્યોગને પુનર્જીવિત કરવાનો એક વ્યવહારુ માર્ગ પૂરો પાડે છે. by આરાધના પાંડે | 3 min read February 2, 2026 માનસિક ન્યાય: બિનસૂચિત જાતિઓના માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપવું બિનસૂચિત જાતિઓ ભેદભાવ અને અન્યાયનો સામનો કરે છે અને કલ્યાણ યોજનાઓના લાભોથી વંચિત રહે છે. તેમના માનસિક સ્વાસ્થ્યને આ સંઘર્ષોથી અલગ કરીને જોઈ શકાય નહીં. by દીપા પવાર | 7 min read Load More